Ahmedabad/ AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ 7 કરોડના સુધારા સાથેનુ બજેટ રજૂ 574 કરોડ રૂપિયાનું રજૂ કરાયું બજેટ AMTSની નવી 50 બસો ખરીદવાનું આયોજન દિવ્યાંગ માટે વિનામુલ્ય પ્રવાસ રહેશે ચાલુ વર્ષે 1109 બસો પરિવહન માટે મુકાશે મુસાફરોને કનેક્ટવી માટે નવા રૂટ આયોજન રીંગ રોડ ઉપર બસ સેવા શરૂ કરવાનું આયોજન

Breaking News