Breaking News/ રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત ધ્રોલના જાયવા નજીક અકસ્માતની ઘટના એક બાળકી સહિત ૩ લોકોના મોત ટ્રક પાછળ કાર ઘુસી જતા બની ઘટના પરિવાર રાજકોટ થી જામનગર પરત ફરી રહ્યો હતો લગ્નપ્રસંગમાંથી પરત ફર રહ્યો હતો કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્થળ પર જ મોત બાળકીને સારવાર માટે લઇ આવતા રસ્તામાં મોત

Breaking News