અક્ષર પટેલ/
ખેડા: ક્રિકેટર અક્ષર પટેલના લગ્નનું રિસેપ્શન, ગઈકાલે વડોદરામાં યોજાયા હતા લગ્ન, નડિયાદ પાસે ખાનગી પાર્ટીપ્લોટમાં રીશેપ્સન, નડિયાદની મેહા પટેલ સાથે થયા છે લગ્ન
