bbc documentary/
વડોદરા: BBCની ડોક્યુમેન્ટરીનો લંડનમાં વિરોધ, PM મોદીની નકારાત્મક છબી દર્શાવતી ફિલ્મનો વિરોધ, BBCના લંડન હેડ ક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, લંડનમાં વસતા ભારતીયોએ કર્યું વિરોધ પ્રદર્શન, લંડનના BBC હેડ ક્વાર્ટર બહાર કર્યા દેખાવો, ઓક્સફોર્ડ સર્કસ રોડ પર આવેલું છે BBCનું હેડ ક્વાર્ટર, 700 જેટલા ભારતીય, નાગરિકોનું વિરોધ પ્રદર્શન, પ્લેકાર્ડ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ, BBC બંધ કરવાની અને ભારતની માફી માંગવાની કરી માંગ, શેઈમ ઓન BBC ના લાગ્યા નારા
