રોમિયોની ધોલાઈ/ વડોદરા: વિધર્મી રોમિયોની ધોલાઇ કરાઇ, સલાટવાડામાં સ્થાનિકોએ કરી ધોલાઇ, યુવતીની છેડતી કરતાં રોમિયો ધોલાઇ કરી, અલ્તાફનામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો, યુવતીના ભાઈ સહિત લોકોએ માર્યો માર, ત્રણ દિવસથી યુવતીને હેરાન કરતો હતો

India