આઇટી દરોડા/
સુરત: શહેરમાં આઇટી દરોડાનો મામલો, ઉમર જનરલને ત્યાં ચાલુ છે દરોડાની કાર્યવાહી, સતત બે દિવસથી ચાલી રહી છે સર્ચની કામગીરી, ITને ઉમર જનરલને ત્યાંથી વધુ દસ્તાવેજો મળ્યા, રોકડમાં ખરીદી કરેલા દસ્તાવેજો મળી આવ્યા, 100થી વધુ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ, ઘર, ઓફિસ, કંપની સહિત 14 જગ્યાએ કાર્યવાહી