હત્યા/
સુરતના અમરોલી વિસ્તારની ઘટના, અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી, ઝારખંડમાં પત્ની બાળકો સાથે રહેતી હતી, આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા, પત્ની ફોન પર વાત કરતી હોવાથી પતિ ગુસ્સે થયો, ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી, પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી
