Breaking News/
જામનગર: MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર જામનગરમાં જાહેરસભાને લઇ થયો હતો કેસ વર્ષ 2017માં હાર્દિક સામે નોંધાયો હતો ગુનો એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો ચુકાદો ધારાસભ્ય હાર્દિક પટેલ થયા નિર્દોષ જાહેર
