ભૂકંપનો આંચકો/
કચ્છ: ભચાઉના દુધઇ નજીક ભૂકંપ આંચકો રિકટર સ્કેલ પર, 3.7 ની તીવ્રતા નોંધાઇ, બપોરે 1 : 51 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો સતત ચોથા દિવસે કચ્છમાં કંપન, દુધઇથી 25 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
