Breaking News/
પોરબંદરમાં કાળજુ કંપાવનારી ઘટના 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધા બાળકીને ભુવા પાસે માતા જ લઇ ગઇ હતી તબિયત ખરાબ થતાં ભુવા પાસે લઇ ગઇ હતી બાળકીને સરદી અને કફ થઇ જતાં લઇ જવાઇ ભુવાએ મટાડવાના નામે માસૂમને ડામ આપ્યા લોખંડના ધગધગતા સળીયાથી આપ્યા ડામ લગ્ન પ્રસંગથી પરત ફરેલા પિતાને થઇ હતી જાણ બાળકી વધુ બિમાર પડતાં હોસ્પિટલમાં ખેસેડાઇ
