Breaking News/
51 શક્તિપીઠ પરિક્રમામાં એક દિવસ લંબાવાયો હવે એક દિવસ લંબાવતા 17 ફેબ્રુઆરી સુધી ચાલશે 12 થી 16 ફેબ્રુઆરી સુધી હતી ચાલવાની હતી પરિક્રમા 1. 65 લાખ માઈ ભક્તો પરિક્રમામાં લઇ ચુક્યા છે ભાગ હવે એક દિવસ લંબાવતા 17 ફેબ્રુઆરી સુધી ચાલશે
