શસ્ત્રો સાથે ધરપકડ/
અમદાવાદ: હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો શાહપુરથી એક તમંચો અને કારતુસ જપ્ત, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ મહેસાણાના શખ્સે તમંચો આપ્યો હતો
