અકસ્માત/
વડોદરાના છાણીથી દુમાડ જવાના રોડ પર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, રોડ ક્રોસ કરતા બાઈક સવાર ત્રણ યુવાનને ટ્રકે અડફેટે લેતાં બે સગાભાઇઓના મોત નીપજ્યા, બંને ભાઈઓ મેઘરાજસિંહ અને ગીરીરાજ સિંહ વાળ કપાવવા માટે દુમાડથી છાણી જતાં હતાં ત્યારે બની ઘટના, અકસ્માતમાં બે ભાઈઓના મોત થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, લોકોએ નેશનલ હાઇવે કર્યો હતો જામ, કલાકો સુધી હાઇવે જામ રહેતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા, આઈ આર બી ના અધિકારીઓ નો ગ્રામજનો એ હુરિયો બોલાવ્યો હતો, ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સ્થળ પર દોડી જઇ મામલો પાડયો હતો શાંત
