આવાસ ફાળવણીમાં સગાવાદ/ વડોદરા: સરકારી આવાસમાં સગાવાદ રખાયો પૂર્વ વિપક્ષી નેતાએ સગાઓને અપાવ્યા મકાનો BJPના કોર્પોરેટર બજેટ સભામાં આપ્યા પુરાવા પુર્વ વિપક્ષ નેતાએ ભત્રીજીને અપાવ્યું છે મકાન પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવની પુત્રીને મકાન આપ્યું મધુ શ્રીવાસ્તવની પુત્રી દિપા શ્રીવાસ્તવના નામે મકાન દીપાના પેટ્રોલ પંપ પણ ચાલતો હોવાની માહિતી અન્ય 20 લાભાર્થીઓના નામે મકાનો ફાળવાયા જેના નામે મકાન ફાળવાયા તે ત્યાં રહેતા જ નથી

Breaking News