Vadodara/
વડોદરાઃ જાણિતા કવિ કુમાર વિશ્વાસનો કાર્યક્રમ રદ્દ કુમાર વિશ્વાસને RSS વિરૂદ્ધ ટિપ્પણી કરવી પડી ભારે અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ કરાયો રદ જીગર ઈનામદાર દ્વારા કાર્યક્રમનું કરાયું હતું આયોજન યુનિ.ના સિન્ડિકેટ સભ્ય છે જીગર ઇનામદાર RSS વિરૂદ્ધ ટિપ્પણી કરતાં કાર્યક્રમ રદની જાહેરાત
