Surat/
સુરત નેશનલ હાઇવે 48 પર આગની ઘટના માંગરોળના પીપોદરા ગામ પાસે બની આગની ઘટના ટ્રાન્સપોર્ટનો માલ ભરેલા આઈસર ટેમ્પામાં લાગી આગ આગ લાગતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી
