Breaking News/ અમદાવાદ: લાજવાના બદલે ગાજયું કોર્પોરેશન ખોખરા બ્રિજના બદલે દુકાનોના ઓટલા તોડાયા ટ્રાફિક નિવારણ માટે બનાવ્યો હતો કરોડોનો બ્રિજ બ્રિજ પર ગાબડા પડવાથી 8 માસથી બંધ AMCએ બ્રિજ નીચેની દુકાનોના ઓટલા તોડયા વેપારીઓએ બેસણું કરીને નોંધાવ્યો હતો વિરોધ અધિકારીઓ ઓટલા તોડી લાજવાના બદલે ગાજ્યા

Breaking News