Ahmedabad/
વધુ એક હિટ એન્ડ રનની ઘટના શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના નરોડા પાટિયા પાસે રાહદારીને લીધો અડફેટે વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી
