સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/
અમદાવાદ:રિવરફ્રન્ટ સ્પોટ કોમ્પ્લેક્ષ વિવાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષના ટેન્ડર મામલો ફરી ગુંચવાયો પાલડી અને વાડજમા બનાવવામાં આવ્યા છે કોમ્પ્લેક્ષ પોપ્યુલર બિલ્ડરના પુત્રે ટેન્ડર ભરતા થયો વિવાદ બે લોકોએ ટેન્ડર ભર્યા હતા,જેમાં પોપ્યુલર બિલ્ડર પણ છે.. સતા પક્ષ પોપ્યુલર બિલ્ડરને ટેન્ડર મળે તેમાં ખુશ નહિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ચેરમેન છે મ્યુનિસિપલ કમિશનર.. આ ટેન્ડર મામલે આખરી નિર્ણય કમિશનર લેશે મંતવ્ય ન્યૂઝે થોડા દિવસ અગાઉ કર્યો હતો અહેવાલ રજૂ 28 કરોડ ના ખર્ચે બનેલા સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાય છે ધૂળ
