Gujarat/
અમરેલી જીલ્લામાં વાતાવરણ પલટાયું ધારીના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુરમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર ચણા, ઘઉં અને ધાણાના તૈયાર પાકને નુકશાન ખેડૂતોને પોતાના પાકમાં નુકસાનની ભીતી
