Gujarat/
કોરોનાની ત્રીજી લહેરને મનપા એક્શનમાં , નરોત્તમ ઝવેરી હોલને હોસ્પિટલમાં ફેરવાશે , અમદાવાદના પાલડીમાં આવેલો છે હોલ , હોલને કોવિડ હોસ્પિટલ તરીકે કરાશે તૈયાર , ફાયર સિસ્ટમ સહિતની વ્યવસ્થા ઉભી કરાશે , બીજી લહેરમાં હોલને હોસ્પિટલમાં ફેરવાયો હતો
