Ahmedabad/ અમદાવાદ: કેજરીવાલ સામે કોર્ટમાં બદનક્ષીનો કેસ મામલો, આપ નેતા સંજયસિંહ સામે પણ સામે છે બદનક્ષીનો કેસ, આજથી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, પ્રોસીડીગ્સને પડકારતી અરજી કેજરીવાલે કરી હતી, અરજીને લઇ આજથી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

Breaking News