Ahmedabad/
ધુળેટીને લઈને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બંધ રિવરફ્રન્ટના તમામ પાર્કને સાંજ સુધી બંધ રખાશે અટલ બ્રિજ, ફલાવર પાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક પણ બંધ સાંજે 5 વાગ્યા બાદ તમામ બગીચાઓ ખુલ્લા રહેશે
