જૂથ અથડામણ/ જૂનાગઢ: કેશોદના હાંડલામાં જૂથ અથડામણ જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી કેશોદના હાંડલા ગામે મોડી રાતે થઈ બબાલ ધોકા પાઇપ વડે મારામારીની ઘટના મારામારી માં સામસામે 14 લોકો ઈજાગ્રસ્ત

Breaking News