Breaking News/
મહેસાણા: ખેરાલુના નાની હીરવાણી ગામની ઘટના તળાવમાં માછલી પકડવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા બે યુવકોનો આબાદ બચાવ એક યુવકનું તળાવમાં ડૂબી જતા થયું મોત ફાયરની ટીમે યુવકના મૃતદેહને તળાવ બહાર કાઢ્યો યુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ
