હત્યા/ સુરેન્દ્રનગર: માતાએ કરી પુત્રની હત્યા માતાએ પ્રેમી સાથે મળી કરી પુત્રની હત્યા પિતાએ નોંધાવી પોલીસ મથકે ફરીયાદ બે વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દેતા ચકચાર માતાએ પ્રેમમાં નડતરરૂપ બનતા કરી હત્યા પ્રેમી સાથે મળી બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી

Breaking News