સ્કૂલનો સમય બદલવા માંગ/ ગાંધીનગર:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે લખ્યો પત્ર 11 વાગ્યાની શાળાનો સમય બદલવા લખ્યો પત્ર શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને લખ્યો પત્ર હાલ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે પ્રા. સ્કૂલોનો સમય સવારે કરવા કરી માંગ ગરમીનો પારો વધતાં બીમાર પડી શકે વિધાર્થીઓને લુ અથવા બીમાર પડી શકે

Breaking News