Breaking News/
ડીસા:ક્ષત્રિય સમાજનો અનોખો નિર્ણય દારૂ, કેફી દ્રવ્ય લેનારનો કરાશે સામુહિક બહિષ્કાર મુડેઠા ગામે દારૂ અને અફીણ પર પ્રતિબંધ મુકાયો નિયમોનો ભંગ કરે તે વ્યક્તિના ધરનો બહિષ્કાર બહિષ્કાર કરી નાત બહાર મુકવાનો નિર્ણય સમાજના અનેક આગેવાનીમાં નિર્ણય લેવાયો
