Breaking News/
વડોદરાઃ 44 વર્ષીય યુવાન ડુબ્યો કેનાલમાં બચાર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબ્યો ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો યુવક નર્મદા કેનાલમાં નાહ્વા પડ્યો હતો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
