Breaking News/
હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે સાબરકાંઠા, બનાસકાંઠા થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઇ શકે 4 અને 5 જૂનના અમદાવાદ યલો એલર્ટ રહેવાની શક્યતા 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા
