Breaking News/ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી ચેરમેન તરીકે શંકર ચૌધરી થઇ શકે રિપિટ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા થશે વરણી ચેરમેન પદનું મેન્ડેડ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકર ચૌધરી

Breaking News