Ahmedabad News/ અમદાવાદમાં મેમ્કો નજીક અંબિકા એસ્ટેટમાં આગ

અમદાવાદના નરોડા રોડ પર મેમ્કો નજીક અંબિકા એસ્ટેટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કેટલાક લોકો ફેક્ટરીમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદના નરોડા રોડ પર મેમ્કો નજીક અંબિકા એસ્ટેટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કેટલાક લોકો ફેક્ટરીમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે, તેથી ફાયર બ્રિગેડની ટીમો હાલમાં કામ કરી રહી છે અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો