Breaking News/
સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જિલ્લામાં મોડી સાંજે કમોસમી વરસાદ કાળા વાદળો અને વીજળીના ચમકારા વરસાદ બારડોલી, પલસાણા તાલુકા પંથકમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી પણ ગુલ હવામાન વિભાગે આપી હતી કમોસમી વરસાદની આગાહી કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતામાં 5 દિવસ પહેલા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો
