Weather/
ભાવનગરના ગારીયાધારમાં સતત ત્રીજા દિવસે વરસાદ ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા કેરીના તૈયાર પાકને નુકશાન થવાની ભીતિ
