માજી મેયરનું નિધન/ જુનાગઢના માજી મેયરનું નિધન માજી મેયર સતિષચંદ્ર વીરડા (કેપ્ટન)નું નિધન લાંબા સમયથી વીરડાની હતી નાદુરસ્ત તબિયત મુંબઈની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ માજી મેયરના નિધનથી સમર્થકોમાં શોકનું મોજું આવતીકાલે યોજાશે વીરડાની સ્મશાન યાત્રા

Breaking News