પાવર હાઉસ બ્લાસ્ટ કરી તોડાશે/ સુરત: આજે પાવરહાઉસ કરાશે ધ્વસ્ત પ્લાન્ટમાં બ્લાસ્ટ કરીને તોડી પડાશે પ્લાન્ટમાં કરવામાં આવશે બ્લાસ્ટ સવારે 11.00 થી 11.30 વાગ્યે બ્લાસ્ટ કરાશે 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો છે ટાવર પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડાશે 250 કિલો ડાયનામાઈટનો વપરાશ કરાશે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ થશે કામગીરી

Breaking News