નવસારી/ આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા વાંસદા તાલુકામાં બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જલાલપુર તાલુકામાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 5 અગાઉ પોઝિટિવ આવેલા બે દર્દીઓ ડિસ્ચાર્જ કોરોનનું સંક્રમણ વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે લોકોને અપીલ

Breaking News