દારૂ પકડાયો/
અમરેલી: એલસીબી ટીમે વિદેશી દારૂ ઝડપ્યો વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ 395 બોટલની હેરફેર કરતા ઈસમને વાહન સાથે ઝડપ્યો ગોખરવાળા પાસે ઇસમને એલસીબીએ ઝડપી પાડ્યો અન્ય એક આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી
