ચૈત્ર નવરાત્રિ/
અંબાજી :ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ અંબાજી મંદિર થશે વિશેષ પૂજા અર્ચન મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે અંબાજીમાં વહેલી સવારે થઇ મંગળા આરતી મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન
