Breaking News/
રાજકોટ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર ભારતના 12 શહેરોમાં મેચ રમાશે વન ડે વર્લ્ડકપમાં મેચ રમાશે એક વન ડે વર્લ્ડ કપ મેચ રાજકોટમાં રમાશે 46 દિવસમાં 48 મેચ રમાશે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે 5 ઓકટોબરથી વર્લ્ડ કપનો થશે પ્રારંભ
