Crime/
અમદાવાની પરણિત મહિલાએ નોધાવી ફરિયાદ દોસ્તની માતાને લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં અને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો ચારેક મહિના પહેલાં દીકરાનો દોસ્ત દુકાને આવતો લગ્નના બહાને પ્રેમસંબંધ બાંધ્યા હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
