શ્રમિકોનું મોત/ રાજકોટ:ગટરમાં સફાઇ દરમ્યાન મોત મામલો રાષ્ટ્રીય સફાઇ આયોગના ઉપાધ્યાક્ષ રાજકોટમાં ઉપાધ્યાક્ષ અંજના પવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રહ્યા હાજર કર્મચારી આયોગે તંત્ર સામે ઉભા કર્યા સવાલો શ્રમિકોને ગટરના અંદર કેમ ઉતરવા દીધા ? કોન્ટ્રાક્ટર આપનાર કોણ છે ? અધિકારીઓએ કેમ ચકાસણી ન કરી ?

Breaking News