Surat/
મહિલા તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ નવી સિવિલ હોસ્પિ.માં આપઘાતનો કર્યો પ્રયાસ મહિલા તબીબે દવા પી આપઘાતનો કયો પ્રયાસ મહિલા તબીબને આપઘાતના પ્રયાસથી ચકચાર મચી માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની સિવિલ હોસ્પિ.માં રેસિડેન્ટ તબીબ તરીકે કરે છે પ્રેક્ટિસ મહિલા તબીબને સારવાર અર્થે ICU માં ખસેડાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
