કોરોનાના કેસોમાં વધારો/
સુરત શહેરમાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 7 દિવસથી દૈનિક સરેરાશ 14થી 15 કેસ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 89 પર પહોંચી માર્ચમાં સીઝનલ ફ્લૂના પણ 2 કેસ નોંધાયા ટેસ્ટિંગની સંખ્યા 400થી વધારી 700થી 800
