Corona Virus/
જામનગરમાં કોરોનાના કેસોમાં વધારો આજે ચાર કોરોનાના નવા દર્દીઓ નોંધાયા ગતરોજ પણ ત્રણ દર્દીઓ આવ્યા હતા પોઝિટિવ આજે 183 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા 12 દર્દીઓ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા 1 દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
