Breaking News/ રાજ્યની વધુ એક પાલિકાનું વીજ કનેક્શન કપાયું ડભોઇ સેવાસદનનું લાઈટ કનેક્શન કપાયું MGVCL દ્વારા કાપવામાં આવ્યું વીજ કનેક્શન 1.55 લાખના બાકી લેણાને લઈને કપાયું કનેક્શન સેવાસદનનું વીજ કનેકશન કપાતા તમામ સેવા ઠપ્પ ડભોઇની જનતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો

Breaking News