Bihar Election/ બિહારમાં આવતીકાલે અંતિમ ચરણનું મતદાન, પડ્યો પ્રચાર પર પડદો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ બિહારમાં આવતીકાલે અંતિમ ચરણનું મતદાન ત્રીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન પૂર્વે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન થયું છે શાંતી પૂર્ણ રીતે પ્રચાર પડધમા શાંત, નેતા રુબરુ સંપર્કમાં વ્યસ્ત 15 જિલ્લાઓમાં 78 બેઠકો પર થશે મતદાન વિધાનસભાની ચૂંટણીના 10 નવેમ્બરે પરિણામ 78 બેઠકો માટે 1204 ઉમેદવારો ચૂંટણી […]

Gujarat Assembly Election 2022 India Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • બિહારમાં આવતીકાલે અંતિમ ચરણનું મતદાન
  • ત્રીજા અને અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન
  • પૂર્વે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન થયું છે શાંતી પૂર્ણ રીતે
  • પ્રચાર પડધમા શાંત, નેતા રુબરુ સંપર્કમાં વ્યસ્ત
  • 15 જિલ્લાઓમાં 78 બેઠકો પર થશે મતદાન
  • વિધાનસભાની ચૂંટણીના 10 નવેમ્બરે પરિણામ
  • 78 બેઠકો માટે 1204 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • કાલે થશે ભાવિ બિહાર સરકાર કોની, તેનો અંતિમ ફેસલો
  • નીતિશ કુમાર ગઇકાલે કરી ચૂક્યા છે મોટી જાહેરાત
  • મારી આ છેલ્લી ચૂંટણી છે  – કહ્યું હતું નીતિશે