Sabarkantha News/ સાબરકાંઠામાં હિંમતનગરમાં ગેસ લીકેજ ઘટનામાં યુવકનું મોત

બે દિવસ અગાઉ ફ્રાય સેન્ટરમાં ગેસ લીકેજથી લાગી હતી આગ

Top Stories Gujarat Breaking News

Sabarkantha News : સાબરકાંઠાના હિંમતનગરમાં ગેસ લીકેજથી આગ લાગવાનાં બનાવમાં એક યુવકનું મોત નીપજ્યુ છે. બે દિવસ પહેલા ફ્રાય સેન્ટરમાં ગેસ લીકેજને કારણે આગ લાગી હતી. જેમાં 30 વર્ષીય હસન શેખ નામનો યુવક ગંભીરપણે દાઝી ગયો હતો.

સારવાર અર્થે હસનને હંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સિવિલમાં બે દિવસની સારવાર બાદ હસન શેખનું મોત નીપજ્યુ હતું. ગેસ લીકેજને કારમે આગ પ્રસરતા હસન ગંભીરપણે દાઝી ગયો હતો. આગની આ ઘટનામાં ઈજા પામેલા પાંચ લોકો હજી સારવાર હેઠળ છે. હસનના મોતને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો

આ પણ વાંચો:વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યો વચ્ચેના વિવાદથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ