મોદી-વાંધાજનક પોસ્ટ/
સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી સાઇબર ક્રાઇમ PM સામે વાંધાજનક પોસ્ટ કરનાર ઝડપાયો પોસ્ટ મૂકનાર ટ્યૂશન ક્લાસ સંચાલકની કરી ધરપકડ સાયબર સેલે ધરપકડ કરી ટ્યૂશન ક્લાસના સંચાલકની દેશના PMને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી સાયબર ક્રાઈમે નડિયાદના એક સખ્શની કરી અટકાયત 25 માર્ચે બપોરે 2 વાગ્યાની આસપાસ કરી હતી પોસ્ટ નડિયાદથી શેતલ લોલીયાણીની ધરપકડ કરી આરોપી નડિયાદમાં ચલાવે છે ટ્યુશન ક્લાસીસ
