રોગચાળો વકર્યો/
રાજકોટઃ શહેરમાં રોગચાળો વકર્યો તાવ, શરદી, ઝાડા ઉલ્ટીના 500થી વધુ કેસ બેવડી ઋતુને પગલે મચ્છરનો ઉપદ્રવ વધ્યો તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા ત્રણ મહિનામાં 4700થી વધુ કેસ નોંધાયા ખુલ્લામાં વેંચતા ખાદ્ય ખોરાક પણ જવાબદાર
